વાઈબ્રન્ટ સમિટ 2024 ની એક ઝલક

 

૧૦મા વાઇબ્રન્ટ સમિટનું આયોજન તારીખ 10 જાન્યુઆરી 2024 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન મહાત્મા ગાંધી મંદિર ગાંધીનગર ગુજરાત ખાતે યોજવામાં આવેલું હતું.વાઇબ્રન્ટ સમિતની શરૂઆત 2003માં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી.વાઇબ્રન્ટ સમિટ ની સ્થાપના વિશ્વની અને ભારતની અલગ અલગ કંપનીઓ ગુજરાતમાં તેમના મેન્યુફેક્ચર પ્લાન્ટ સ્થાપે એ હેતુથી કરવામાં આવી છે.

 

વાઇબ્રન્ટ સમિતિ ગુજરાતની સૌથી મોટી ઈકોનોમિકલ ગ્રોથ માટેની સમીપ છે.હવે વાત કરીએ વાઇબ્રન્ટ સમિટ 2024 ની અગત્યની માહિતી પર.....


ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વાઇબ્રન્ટ સમિટ 2024 નું અનાવરણ કરવામાં આવેલું હતું.

વાઇબ્રન્ટ સમિટ 2024 ની થીમ Gateway to the future હતી.


વાઇબ્રન્ટ સમિટ 2024 માં મુખ્ય મહેમાનો ની યાદી

1:- prime minister of India

2:- president of UAE

3:- president of Mozambique

4:- prime minister of Czech republic

5:- president of Timor


વાઇબ્રન્ટ સમિટ 2024 માં 41,999 પ્રોજેક્ટમા ઇન્વેસ્ટમેન્ટ માટે 26.33 લાખ કરોડના એમઓયુ સાઈન થયા ( એમઓયુ એટલે મેમોરોન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ )વાઇબ્રન્ટ સમિટ 2024 માં સૌથી વધારે રોકાણ નીચે દર્શાવેલા ક્ષેત્રોમાં કરવામાં આવેલું છે.


1 સેમી કંડકટર ચીપ

2 ગ્રીન હાઈડ્રોજન

3 મેન્યુફેક્ચરિંગ ઓફ સ્પેસ ટેકનોલોજી

4 ઈલેક્ટ્રીક મોબિલિટી

5 સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ

6 રિન્યુએબલ એનર્જી


વાઇબ્રન્ટ સમિટ 2024 માં 41,999 પ્રોજેક્ટમા ઇન્વેસ્ટમેન્ટ માટે 26.33 લાખ કરોડના એમઓયુ સાઈન થયા.





અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

 Innovative Gujarat