મોરબી માળિયાના દેરાળા ગામમાં તોરણીયા રામામંડળનું આયોજન


મોરબી: માળીયા તાલુકાના દેરાળા ગામમાં તોરણીયાનું રામામંડળ રમાડવામાં આવ્યું


મોરબી માળિયાના દેરાળા ગામમાં તારીખ 13/02/2024 ના રોજ ઓગાણજા પરિવાર દ્વારા રાંદલ માતાના શુભ પ્રસંગે તોરણીયાનું રામામંડળ રમાડવામાં આવી રહ્યું છે. ખૂબ બહોળી સંખ્યામા લોકો જોવા માટે પધાર્યા છે. આ રામામંડળના પ્રમુખ ગાયક કલાકાર મિલન કાકડીયા પોતાની રમછટ બોલાવી રહ્યા છે. ગગુડિયા દ્વારા હાસ્યનું પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.


🙏જય જય રામદેવપીર🙏





અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં આજે જ જોડાવો.


👇 Innovative Gujarat 👇

https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE


👇 લાઈવ રમામંડળ જોવા માટે અહીં ક્લિક કરો 👇

https://www.youtube.com/live/LViakYJ0j8E?si=T2n5-KecemBJvMft


Tags