સ્વામી વિવેકનંદજીની જન્મજ્યંતિ નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન
મોરબી : 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકનંદજીની જન્મજ્યંતિ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા તારીખ 9 જાન્યુઆરી 2024ના રોજ મોરબીની તમામ કોલેજના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. મોરબીની કોલેજના વિદ્યાર્થીઓ ટુર્નામેન્ટ માં ભાગ લેવા ઇચ્છતા હોય તો રાજદીપસિંહ જાડેજા : 8238315600, કર્મભાઈ કાસુન્દ્રા : 9106355350 આ નંબર પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
👇 Innovative Gujarat 👇

