શું તમે પણ નોકરી શોધી રહ્યા છો? તો હવે QuickEmploy Placement તમને આપશે ફ્રીમાં નોકરી


QuickEmploy Placement તમારી જરૂરિયાત મુજબ બધી જ પ્રકારની જોબની વેકેન્સી તમારા સુધી લઈને આવી ગયા છે 


મોરબી : સિરામિક ફેક્ટરી, પેપર મિલ ફેક્ટરી, સેનિટરી ફેક્ટરી, પોલીપેક ફેક્ટરી, ટ્રેડિંગ કંપની, હોસ્પિટલ, સ્કૂલ, બેંક /ફાઇનાન્સ, કાર/બાઇક શો-રૂમ, કુરિયર કંપની હોટલ, પ્રોડક્ટ ની દુકાનોમાં જોબ અને હજુ ઘણી બધી જોબ અવેલેબલ...


QuickEmploy Placement સાથે મોરબીની ઘણી બધી કંપનીઓ જોડાયેલી છે, જેથી તે કંપનીમાં જયારે કોઈ પણ જોબની વેકેન્સી આવે છે ત્યારે QuickEmploy Placement વોટ્સએપ દ્વારા આ જોબને તમારા સુધી પોંહચાડે છે જેથી તમે સીધો કંપનીનો સંપર્ક કરી શકો અને તમારી પસંદગીની જોબ મેળવી શકો છો.


QuickEmploy Placement સાથે જોડાવા માટે અને નવી નવી જોબની ફ્રીમાં માહિતી મેળવવા માટે આજે જ QuickEmploy Placement નો વોટ્સએપ માં સંપર્ક કરો  -  wa.me/+918488887686





Tags