મોરબી : મોરબીનાં રવાપર ઘુનડા રોડ પર આવેલ સરસ્વતી ફાર્મ એ તા. 7 જાન્યુઆરી 2024 નાં રોજ કોટડીયા પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં લજાઈ, કાલીકાનગર, ઘુનડા, ટંકારા અને રાજપર ગામના કોટડીયા પરિવારના પરિવારજનો આ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનોમાં કોટડીયા પરિવારના વડીલો જ હતા. આ સ્નેહમિલનમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ, પ્રવચન, ભોજન સમારોહ અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
*👇 Innovative Gujarat 👇*
https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE

