મોરબી : સબજેલમાંથી વધુ એક કેદીને સજા માફીનો લાભ
જેલમાં જ અભ્યાસના પાઠ ભણી અને સારા વર્તન બદલ સજા માફી
મોરબીની સબજેલમાંથી સજા મોગવતા એક અનિલભાઈ દાનાભાઈ છાસીયાને પોતાના સારા વર્તન બદલ એક ફાયદો થયો છે સરકારે સજા માફીનો લાભ આપતાં તેમને મુક્ત કર્યા છે હત્યાના ગુન્હામાં આજીવન સજામાં જેલવાસ દરમિયાન પોતે સાક્ષર બની પ્લમ્બર અને કમ્પ્યુટર હાર્ડવેર નાં પાઠ ભણી પોતાની સાથે અન્ય જેલમાં પાઠ ભણાવી અન્ય કેદીઓની જિંદગીમાં પણ અંજવાળા કર્યા છે.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
👇 Innovative Gujarat 👇


