સુરત સિટીમાં સિટી બસ ડ્રાઈવરરોનો પગાર વધારવાના કારણે હડતાળ
સુરત માં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે સુરતમાં સિટી બસ ચાલકો હડતાળ પર છે ત્યારે ડુમસ રોડ પર કેટલાક ઉશ્કેરાયેલા સિટી બસ ચાલકોએ પીસીઆર વાનમાં રહેલા પોલીસ જવાન પર હુમલો કરી માર મારતાં ખળભળાટ મચી ગયો છે હલ્લાબોલ કરી રહેલા ડ્રાઇવરોના ટોળાએ બેકાબુ બનીને પીસીઆર વાનના પોલીસ કર્મી પર હુમલો કરીને માર માર્યો હતો. ત્યાર બાદ ડુમસ પોલીસના જવાનોએ 22 જેટલા ડ્રાઈવરોની ધરપકડ કરી હતી જે હાલ સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
👇 Innovative Gujarat 👇
https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE


