2024 એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસેજ થયો LPG સિલિન્ડર માં ભાવમાં ઘટાડો, ઘર ઉપયોગી એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી
ફરી એક વખત કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર રાહત આપતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતોમાં 1.50 રૂપિયાથી 4.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે.આ પહેલા 22 ડિસેમ્બરે પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે ઘરમાં વપરાતા ગેસ સિલિન્ડરની કિંમત યથાવત છે.
2023ના આખર મહિનામાં અલગ-અલગ શહેરોના આધારે રૂ.39 થી 44નો ઘટાડો થયો છે. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 19 કિલો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ઘટતી કિંમતો વચ્ચે એ જાણવું જરૂરી છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 30 ઓગસ્ટના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
*👇 Innovative Gujarat 👇*
https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE

