એ... હાલો શોપિંગ કરવા : SHOES 36માં આવી ગયું છે જેન્ટ્સ અને ચિલ્ડ્રન ફૂટવેરનું મેરેજ સીઝન નું સ્પે. કલેકશન


મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળી રોડ ઉપર હરિગુણ બિઝનેસ સેન્ટર કોમ્પલેક્ષમાં SHOES 36 ( ફૂટવેર શો-રૂમ ) કાર્યરત છે. જ્યાં જેન્ટ્સ તેમજ ચિલ્ડ્રન ફૂટવેરની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. અહીં સ્પોર્ટ શૂઝ, પાર્ટીવેર શૂઝ, લોફર, ઈમ્પોર્ટેડ શૂઝ, સ્નીકર શૂઝ, મોજડી, સેન્ડલ, ફ્લિપ ફ્લોપ, ક્રોક્સ અને ચંપલની અઢડક વેરાયટી મળશે.




અહીં ચિલ્ડ્રેન ફૂટવેરમાં બધી ઉંમરના ચિલ્ડ્રેન ના ફૂટવેર મળે છે. અહીં જેન્ટ્સ ફૂટવેરમાં મોટી સાઈઝ 11-12 પણ ઉપલબ્ધ છે. SHOES 36 અઢળક વેરાયટી સાથે સાથે એકદમ વ્યાજબી કિંમત આપવા માટે જાણીતું છે. અહીં વિશાળ પાર્કિંગની સુવિધા છે. તેથી તમે આરામદાયક શોપિંગની મજા માણી શકશો. શો-રૂમ દર રવિવારે પણ ખુલ્લો હોય છે.


મેરેજ માટે બુટ-ચંપલ ની તદ્દન નવીન તથા આકર્ષક વેરાયટીનો સ્ટોક આવી ગયેલ છે. તો આજે જ એક વાર શૉ-રૂમની રૂબરૂ મુકાલાત અવશ્ય લ્યો.


SHOES 36

એડ્રેસ : પહેલો માળ, હરિગુણ બિઝનેસ સેન્ટર કોમ્પલેક્ષ, મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળી રોડ, મોરબી-2

મો.નં. 77788 77838





વધુ માહિતી માટે SHOES 36 શોરૂમ ના વિડિઓ ની નીચેની લિંક ઓપન કરો અને અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો


https://www.instagram.com/reel/CwAWnrLBZnd/?igshid=MzRlODBiNWFlZA==


અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં આજે જ જોડાવો.


👇 Innovative Gujarat 👇

https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE

Tags