ગુજરાત રાજ્યમાં એક એવું ગામડું કે જ્યાં કોઈ દિવસ રસોઈ બનતી નથી


મહેસાણા જિલ્લાનું અનોખું ગામ ચાંદણકી છે. આ ગામ માં કોઇના ઘરે રસોઇ બનતી નથી. આવું કેમ?


બધાની રસોઇ એક જ જગ્યાએ બને છે. ગામ લોકો સાથે બેસીને ભોજન કરે છે.આ ગામ ની જનસંખ્યા 1000 ની છે.આ ગામના અમુક લોકો મોટા શહેરો માં વસે છે.અમુક લોકો વિદેશ માં શેટ્ટલ થયા છે.


આ ગામ માં વધુ સંખ્યા વડીલોની છે. આકારણ થી વડીલોને રસોઇ અલગ અલગ બનાવવી ન પડે માટે ગ્રામજનો એક જ જગ્યા એ રસોઇ બનાવી સાથે જમવાનું નક્કી કર્યું છે.


આ ઉપરાંત ગામ લોકો સાથે મળી એકબીજાને સુખ-દુઃખમાં મદદ કરે છે. આવું અનોખું ગામ ચાંદણકી છે. આ ગામ ને નિર્મલ અને તિર્થ ગામ જેવા એવોર્ડ મળેલા છે. આ અનોખા ગામ વિશે તમારા અભિપ્રાય જણાવશો.





રિપોર્ટર: હિરેનભાઈ જોશી


અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં આજે જ જોડાવો.


👇 Innovative Gujarat 👇

https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE

Tags