પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં નરાધમની ઝડપી પાડયો
ચોકબજાર પોલીસ સ્ટેશનમાં હદ વિસ્તારમાથી એક બાળકીનું અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસને મળી હતી
ત્યારબાદ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાળકીની શોધખોળ કરવા આવી હતી
ત્યારબાદ પોલીસને જાણવા મળ્યું કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે
પોલીસે અલગ અલગ ટિમો બનાવી નરાધમને પકડવાની તજવીજ હાથધરી હતી
રાત્રે 3:30 વાગ્યા આસપાસ પોલીસે આ નરાધમની ધરપકડ કરી હતી
આરોપીનું નામ અંકિત ઓમપ્રકાશ ગૌતમ છે તે 29 વર્ષનો છે અને તે કાનપૂરનો રહેવાસી છે
આ ઘટનાને ધ્યાનમાં લઈને ઝોન 3 DCP અને ક્રાઇમ બ્રાન્ચના ACP PI અને ચોકબજારના piની SITની રચના કરવામાં આવી છે
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં આજે જ જોડાવો.
👇 Innovative Gujarat 👇




