વાઘલધરા હાઇવે પર ટેન્કર પલટી જતા કન્ટેન્ટમાં લાગી આગ
વલસાડના વાઘલધરા પાસે નેશનલ 48 પર ટેન્કરમાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ટેન્કરમાં આગ લાગતા નેશનલ 48 હાઇવે બને તરફ થી જામ જોવા મળ્યો હતો. આગનું સ્વરૂપ એટલું વિશાળ હતું કે પાછળ આવતી કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર સ્ટેશનમાં જાણ થતાની સાથેજ વલસાડ ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટેન્કરમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા. વલસાડ ડુંગરી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં આજે જ જોડાવો.
👇 Innovative Gujarat 👇



