ગુજરાત: ગત વર્ષે સ્ટેમ્પ ડ્યુટીની સરકારને ધૂમ આવકથવા પામી છે, મોરબી સબ રજીસ્ટાર કચેરીમાંનોંધાયેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૩માં27457 દસ્તાવેજો નોંધાયા છે જેમાં સરકારનેસ્ટેમ્પ ડ્યુટીની 111.57 કરોડની આવક થઇ છેવધુ માર્ચ મહિનામાં 3738 દસ્તાવેજો નોંધાયાછે. જેમાં સરકારને એક જ મહિનામાં 15.13કરોડની સ્ટેમ્પ ડ્યુટીની આવક થઇ છે. તોસૌથી ઓછા દસ્તાવેજ નવેમ્બર માસમાંનોંધાયા હતાં.નવેમ્બર મહિનામાં 1724દસ્તાવેજની નોંધણી થઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રી અમલ વારી કર્યાબાદ દસ્તાવેજ નોધણીમાં ઘટાડો થાય તેવીસંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. જો કેઆ સંભાવના મોરબીમાં ખોટી સાબિત થઇ હોયતેમ મોરબીમાં રેકોર્ડ બ્રેક દસ્તાવેજોની નોંધણીથઇ છે. માત્ર મોરબી જિલ્લામાંથી જ ગુજરાતસરકારને સ્ટેમ્પ ડ્યુટીમાંથી 111 કરોડથી વધુનીઆવક થઈ છે. અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે જમીનમકાનના પણ અઢળક સોદા થયા છે. મોરબીમાંબીજા ધંધામાં ભલે મંદી ચાલતી હોય પણ રિયલએસ્ટેટ ક્ષેત્રેમાં મંદી નડી ન હોય તેમ લાગેછે.એક વર્ષમાં 27,457 દસ્તાવેજની નોંધણીથઈ હતી. ગુજરાત ગેસ ભાવ વધારો કરે ત્યારેસિરામિક ઉદ્યોગકારો દેકારો કરી મૂકતા હોય છેઅને થોડા સમય પૂરતું પ્રોડક્શન બંધ કરવાનીનોબત આવતી હોય છે, આવા સંજોગોમાં વર્ષ2023માં મોરબી જિલ્લામાં નવી જંત્રી લાગૂ થવાછતાં વિક્રમી દસ્તાવેજ નોંધણી થઇ છે. જેનાપરથી સાબિત થાય છે કે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે કોઇમંદી નડી નથી.દિન પ્રતિદિન વિસ્તરી રહેલા મોરબી શહેરતેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયેબાંઘકામ વિકસ્યું છે જેના કારણે મોટા પાયેજમીનના સોદા પડી રહ્યા છે. જિલ્લામાં બિનખેતીનું પ્રમાણ વધ્યું છે.
કે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે કોઇમંદી નડી નથી.દિન પ્રતિદિન વિસ્તરી રહેલા મોરબી શહેરતેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયેબાંઘકામ વિકસ્યું છે જેના કારણે મોટા પાયેજમીનના સોદા પડી રહ્યા છે. જિલ્લામાં બિનખેતીનું પ્રમાણ વધ્યું છે અને તેના પરરેસિડેન્શિયલ અને કોમર્શિયલ બાંધકામ વધ્યાછે જેના કારણે દસ્તાવેજ નોંધણીમાં મોટા પાયેવધારો થયો છે.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
👇 Innovative Gujarat 👇
https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE
