આજે 25 જાન્યુઆરીના રોજ"નેશનલ વોટર ડે"જાણો આજની થીમ શું છે ?



ભારતમાં દર વર્ષે કોઈને કોઈ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે, આ ઉપરાંત દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ કરવામાં આવે છે. આગામી કેટલાક મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીની સમગ્ર જવાબદારી ભારતના ચૂંટણી પંચની છે, જે સમગ્ર દેશમાં લોકોને મતદાન અંગે જાગૃત કરે છે. દરમિયાન 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની પણ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે દેશભરમાં ઘણાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે શા માટે દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવવામાં આવે છે.


દર વર્ષે રાષ્ટ્રીત મતદાર દિવસની થીમ અલગ અલગ હોય છે. આ વર્ષની થીમ ‘નથિંગ લાઈક વોટિંગ, વોટ ફોર શ્યોર’ છે. જ્યારે 2023ની થીમ નથિંગ લાઈક વોટિંહ આઈ વોટ ફોર શ્યોર હતી.








અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

 Innovative Gujarat 

https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE