મોરબી: અયોધ્યા રામમંદિરના આમંત્રણ સ્વરૂપ પધારેલ પુજીત અક્ષત કળશનું આજ રોજ તા. 3 જાન્યુઆરી 2024 નાં રોજ શિવનગર(પંચાસર) ગામ દ્વારા ભવ્યાથી ભવ્ય સ્વાગત કરાયું. જેમાં વિશાળ પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં નાની નાની દીકરીઓ દ્વારા અક્ષત કળશનું સામૈયાં કરવામાં આવ્યા હતા.




