મોરબી : મોરબીના માળિયા તાલુકાના નવા દેરાળા ગામે આજ રોજ તા. 3 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશની શો સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રીરામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર અયોધ્યા આવેલા કળશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.
👇 Innovative Gujarat 👇
https://chat.whatsapp.com/HIPJiMOsxQkC90dEY80wOE



