SSC 2008 ની બેચનાં વિધાર્થીઓ દ્વારા બગથળા ગામે ગુરૂ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

 


ગુરૂ જ્ઞાનનો સાગર, જીવનનો આધાર |

પ્રભુનો સાક્ષાત્કાર, ગુરૂ મોક્ષનો માર્ગ ||


મોરબી:  પ્રાચીન કાળ થી ચાલ્યો આવતો ગુરૂ શિષ્યનો ભાવભર્યો સંબંધ દર્શાવતો કાર્યક્રમ એટલે "ગુરુ ભાવ વંદના કાર્યક્રમ". SSC બેચ 2008ના વિદ્યાર્થીઓ દ્વારા રવિવાર તા :- 07-01-2024 નાં રોજ બપોરે 3:30 કલાકે પટેલ સમાજવાડી (યુનિટ -૧) બગથળા ગામે આયોજન કરવામાં આવ્યું છે.


ગુરુ જેવું સ્થાનઆ દુનિયામાં કોઈ નું હોતું નથી. ગુરુ દુનિયાનો સર્વશ્રેષ્ઠ હિતેક્ષુ અને પ્રેરણા દાયક વ્યક્તિ બીજી કોઈ હોતું નથી. આ વાકય બગથળા ગામના વિદ્યાર્થીઓએ સાર્થક કરી બતાવ્યું





અમારા દરેક સમાચાર, નવી વાતો, અને ગુજરાતમાં ચાલતી નવી વાતો જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાવો.

👇 Innovative Gujarat 👇








Tags